Wednesday, 29 May 2013

“ધ રિયલ સ્ટાર”



“ધ રિયલ સ્ટાર






દોસ્તો
એક છોકરી કે જે સ્કુલમાં હતી ત્યારે ખુબ જ સુકલકડી હતી, દાંત બંધાવેલા તથા ચશ્મા પહેરતી હોવાથી તેના ક્લાસમેટ તેને ખુબ ચિડાવતા હોવાથી એક તબ્બક્કે તો તેણે આપઘાત કરવાનું વિચારેલુ. તે જ છોકરીએ મોટી થઇ હોલીવુડના મોટા ભાગના એવોર્ડસ્ પોતાના નામે કર્યા. દોસ્તો તેણે હોલિવુડની ફિલ્મોમાં જબરજસ્ત એક્ટીંગ અને  કામણગારી (સેક્સી) કાયાના કામણ વડે આપણા દિલોદિમાગ ઉપર કાયમ માટે ફેન્ટસીનો અજાયબ જાદુ કરી દિધો.
“તેની એક્ટીંગન ધુધવતા દરીયાના વેવ્સ કે જેની ઉપર સર્ફીંગ કરવાનો રોમાંચ આપણા ચેતાતંત્રના દરેક કોષને ઝણઝણાવી મુકે તે આ રહ્યા :
લુકીંગ ટુ ગેટઆઉટ, સાઇબોર્ગ -2, હેકર્સ, વિધાઉટ એવીડંસ,  ફોક્સ ફાયર, લવ ઇઝ ઓલ ધેર ઇસ, મુજાવે મુન, ટ્રુ વુમન, જ્યોર્જ વાલેસ, પ્લેઇંગ ગોડ, પ્લેઇંગ બાય હાર્ટ, હેલ્સ કિચન, ગિયા,પુશિંગ ટિન, ગર્લ  ઇન્ટરપ્ટેડ, ધ બોન કલેક્ટર,ગોન ઇન 60 સેકન્ડ, લારા ક્રોફ્ટ : ટોમ્બ રાઇડર,  ઓરીજીનલ સિન, લાઇફ ઓર સમથીંગ લાઇક ઇટ, બિયોન્ડ બોર્ડર્સ, ધ ક્રેડલ ઓફ લાઇફ(ટોમ રાઇડર),એલેકઝાંડર, શાર્ક ટેલ,ટેકીંગ લાઇફસ્, સ્કાય કેપ્ટન એન્ડ ધ વર્લ્ડ ઓફ ટુમોરો, મિ.એન્ડ મિસિસ  સ્મિથ અને  ધ ગુડ શેફર્ડ.


તેની કાબેલીયતના પુરાવા:
             ગોલ્ડન ગ્લોબ એવોર્ડ (1998,1999,2000)
             નેશનલ બોર્ડ ઓફ રીવ્યુ ઓફ મોશન પિક્ચર એવોર્ડ (1998)
             સ્ક્રીન એક્ટર ગિલ્ડ એવોર્ડ (1999,2000)  
             એકેડમી એવોર્ડ (2000)
             પ્રોડ્યુસર ગિલ્ડ એવોર્ડ(2011)
આ સિવાય ઘણી બધી વાર નોમિનેટથઇ.

દોસ્તો તમે ઓળખી જ ગયા હશો તેમ છતાં કહી દઉં કે તે છોકરી બીજી કોઇ નહીં પણ કમનીય કાયા, કામણગારી આંખો અને ચિત્તભ્રમ કરી દેતું દેહલાલિત્ય  ધરાવતી  “એન્જલીના જોલી”.
દોસ્તો એન્જલીનાને એક્ટીંગ બ્લડમાંજ મળેલી. તેના મમ્મી-પપ્પા બંન્ને એક્ટર હતા. તેણે “ટીન” એજથી જ એક્ટીંગની શરૂઆત થિયેટર દ્વારા કરી દિધી હતી.1998માં ”ગીયા”માં જબરજસ્ત એક્ટીંગથી તેણે “સ્ટાર સ્ટેટસ” મેળવી લીધું.એ પછીની સફળતાના વેવ્સ ઉપર તો આપણે આ લેખની શરુઆતમાં જ સર્ફીંગ કરી લીધું.
સ્ટાર એક્ટ્રેસ ઉપરાંત આપણીઆ “એન્જલ”  સમર્પિત માનવતાવાદી પણ છે.તે 2001માં યુ.એન. રેફ્યુજી એજન્સી ની ગુડવીલ બ્રાંન્ડ એમ્બેસેડર હતી.2005 માં તેને “ગ્લોબલ હુમેનીટેરીયન એક્શન એવોર્ડ”    યુનાઇટેડ નેશનસ્ એસોસીએશન ઓફ યુ.એસ.એ. તરફથી શરણાર્થીઓ માટેના આંદોલન માટે એનાયત થયો હતો
એક લીવ-ઇન રીલેશન અને બે વાર લગ્ન નિષ્ફળ ગયા પછી  છેવટે પ્રખ્યાત હોલીવુડ એક્ટર બ્રાડપીટ સાથે કોઇ પણ લેબલ વગરનું સહજીવન સુખેથી પસાર કરી રહેલી એન્જેલીના જોલીએ ત્રણ ત્રણ અનાથ બાળકો દત્તક લીધેલા છે તથા તેણે પોતાની કુખેથી બ્રાડપીટના ત્રણ સંતાનોને પણ જન્મ આપ્યો છે. તો દોસ્તો આ રીતે આપણી આ “ એન્જલ” છ બાળકોની માતા છે. દોસ્તો  જો પ્રેમ સાચો હોય તો લગ્ન  નામના “લેબલ” ની જરૂર રહેતી નથી તે એન્જલીના અને બ્રાડ પીટની જોડીએ સાબિત કર્યુ છે.
દોસ્તો એન્જલીના માને છે કે,
"We come to love not by finding the perfect person, but by learning to see an imperfect person perfectly."
દોસ્તો ઉપર મે જે ચિત્તભ્રમ કરી દેતા તેના દેહલાલિત્યનો ઉલ્લેખ કર્યો  તે તુચ્છ મનુષ્યો માણે તેની દેવતાઓને  જેલસી(ઇર્ષા) થઇ. દેવતાઓ ને એમ લાગ્યુ હશે કે  અમારા સ્વર્ગની અપ્સરાને પણ પાણી ભરતી કરી દે એવુ આ ફિગર(દેહ લાલિત્ય)  તુચ્છ મનુષ્યો માણી જાય? એટલે “મ્યુટેશન ઓફ બિ. આર. સી.એ. 1” નામનો રાક્ષસ તેની માતામાંથી જીનેટીકલી  એન્જલીનાના  કામણગારા શરીરના ડિ.એન. એ. માં દાખલ કર્યો( તેની માતાનું મૃત્યુ અંડાશયના કેન્સર (“ovarian cancer”)  થી થયું હતું) પણ આપણી આ “ટોમ રાઇડર” એમ  આ રાક્ષસને તાબે થાય તેવી નથી તણે  double mastectomy” : માસ્-ટેક્-ટોમી =માસ્ટેક્ટોમી સર્જરી કરાવી આ રાક્ષસ જીતી ના જાય તેવો ઉપાય કરાવી દિધો.
દોસ્તો તમે જાણતા જ હશો  કે માસ્ટેક્ટોમીમાં સ્તન કેન્સર થવાની સંભાવના હોય કે કેન્સરની શરુઆત હોય તે સ્તનનો રોગગ્રસ્ત ભાગ કે પછી આખેઆખું સ્તન કાઢી નાખવામાં આવે છે ઘણીવાર એક સ્તનમાં કેન્સર જણાય તો પણ તકેદારી તરીકે બંન્ને સ્તન કાઢી નાખવામાં આવે છે. બંન્ને સ્તન કાઢી નાખવાની સર્જરીને double mastectomyકહે છે.
તો દોસ્તો તમને થશે કે તો પછી અપ્સરાને પણ પાણી ભરાવે તેવું દેહલાલિત્ય આ કામણગારી પાસેથી છિનવાઇ ગયું?  પણ ના દોસ્તો થેન્ક્સ ટુ  સર્જીકલ સાયન્સ ઇનોવેશન્સ આપણી આ “પરી”એ  તેનું ઉરજસૌંદર્ય પરત મેળવી લીધુ છે.એન્જલીનાએ “ડબલ માસ્ટેક્ટોમી” પછી “ રિકન્સ્ટ્રક્શન સર્જરી” કરાવી દિધી છે. જેમાં પ્લાસ્ટિક સર્જરી દ્વારા સિલિકોન ઇમ્પ્લાન્ટ કરી સ્તન સૌંદર્ય લગભગ પહેલા જેવુ જ આકર્ષક કરી દેવામાં આવે છે.
દોસ્તો આ “mastectomyમાટે  મેડિકલ  બિરાદરી એકમત  નથી. ઘણા ડોક્ટરોનું  મંતવ્ય એવું છે કે કેન્સર ડિટેક્ટ ના થયું હોય તો ફક્ત તકેદારી માટે આ સર્જરી કરવી હિતાવહ નથી તેની સાઇડ ઇફેક્ટને પણ ધ્યાનમાં લેવી જોઇએ. કેન્સર થવાની સંભાવના હોય તે સ્ત્રિ જાતે જ સભાન હોય છે અને તેની તપાસ નિયમિત ધોરણે કરાવતી જ હોય છે તેથી  કેન્સરની શરૂઆત પકડાય તે સાથે જ આ સર્જરી કરી શકાય અથવા બીજી  ઓલ્ટરનેટીવ ટ્રીટમેન્ટ  જેવી કે કેમોથેરાપી કે મેડીસીન  ટ્રીટમેન્ટ પણ કરી શકાય છે.
 આપન પેશે ખિદમત એક ખુબ જ ઉપયોગી લીંક મુકી રહ્યો છું આશા રાખુ કે તમે લાભ જરૂરથી લેશો. લીંક માટે  ઉપર આપેલ બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામીનેશન ની તસવીર ઉપર ક્લીક કરો.

દોસ્તો  ભલે ટેલનીકલ વાદવિવાદ ચાલતો રહે પણ એન્જલીનાએ સ્તન કેન્સર અંગે  દુનિયાભરમાં જે જાગ્રુતિ ફેલાવી તેના માટે એનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો. આ જાગ્રુતિને કારણે લાખ્ખો કરોડો મહિલાઓની જીંદગી કેન્સર ક્યોરેબલ સ્ટેજમાં જ પકડાઇ જવાથી ચોક્કસ બચી જશે.
દોસ્તો આ લેખનો મુખ્ય હેતુ જ સ્તન કેન્સર સામે જન જાગ્રુતી ફેલાવવાનો છે હું ઇચ્છીશ કે  તમામ સ્ત્રિઓ સ્તન કેન્સર સામે જાગ્રુત થાય અને આ રાક્ષસને ઉગતો જ ડામી દે.


લીટમસ ટેસ્ટ:
 જીવનના અગ્નીપથ પર “ડર”ને મહાત કરનારને જ દેદીપ્યમાન ઝળહળતા “સિતારાઓ”માં સ્થાન મળે છે.     
-દિપ્તેશ




Friday, 24 May 2013

Camouflage




Camouflage


In 19th century and early 20th century warfare most armies wore uniforms consisting of brightly colored coats and trousers of matching or aesthetically contrasting colors. Various explanations for this practice have been given through the years. Providing a feeling of unity among the troops by seeing their comrades smartly dressed and making an impression on the general public, which was the source of new recruits, are among the more compelling ideas for having an army dressed in parade fashion.

With the improvements in firepower, range and accuracy of weapons the brightly colored uniforms of the day became a liability. As battle losses increased, because the troops were such visible targets, changes in philosophy and tactics led too much more subdued uniform coloring. An event with the British Army in India in the mid 1800's had them dying their red coats a kind of khaki color. This action was a sign of future changes. At the start of the 20th century Britain and the United States converted to the khaki military wear that is prevalent today.


The thought of reducing the visibility of soldiers for their protection certainly led to further experimentation and a broader use of camouflage clothing was one result of this process. Camouflage - from the French camoufler (to disguise) - is common in many forms in the natural world of animals, plants and insects on land and more prolific in the water world.


 There are two basic types of camouflage clothing.




Cryptic resemblance is the similarity of color of the clothing to the background to enable a blending of the clothing to the surroundings. Disruptive coloration is the use of irregular patches of contrasting colors to disguise the outline of the person or object.




 Another type of camouflage wear which disguises a persons outline is a Ghillie suit. Named after Scottish anti poaching wardens who were called, you guessed it, Ghillies. A Ghillie suit consists of a very ragged full body covering with strands and projections of the camouflage material disguising completely the human outline.


Today there are many camouflage patterns; blotchy, spotted, striped, barred and many color combinations to go with these patterns. Woodland, desert, and city color combinations for specific backgrounds and more fashionable combinations such as sky blue, red, purple and savage orange for casual wear are available.


 Besides the military style shirts, pants and jackets camouflage shorts, t-shirts, swimwear and headwear for men, women, boys, girls and even infants is being produced. Because of the nature of human behavior there will probably always be a need for military camouflage clothing. For those who are free to choose there will always be camouflage clothing for hunting, work, recreation and leisure activities.

Litmus Test:" Beware of a enemy wearing camouflage of friendship."

-Diptesh 

Enjoy some more  "Camouflage".....



Tuesday, 14 May 2013

Mark Zuckerberg the "Mughal" of social networking sites.







With wishing him Happy Birthday lets know more about “Facebook” CEO Mark Zuckerberg.     

Mark Elliot Zuckerberg was born on May 14, 1984, in White Plains, New York—and raised in Dobbs Ferry, New York—into a comfortable, well-educated family. His father, Edward Zuckerberg, ran a dental practice attached to the family's home. His mother, Karen, worked as a psychiatrist before the birth of the couple's four children—Mark, Randi, Donna and Arielle.

Zuckerberg developed an interest in computers at an early age; when he was about 12, he used Atari BASIC to create a messaging program he named "Zucknet." His father used the program in his dental office, so that the receptionist could inform him of a new patient without yelling across the room. The family also used Zucknet to communicate within the house. Together with his friends, he also created computer games just for fun. "I had a bunch of friends who were artists," he said. "They'd come over, draw stuff, and I'd build a game out of it."

To keep up with Mark's burgeoning interest in computers, his parents hired private computer tutor David Newman to come to the house once a week and work with Mark. Newman later told reporters that it was hard to stay ahead of the prodigy, who began taking graduate courses at nearby Mercy College around this same time.

Zuckerberg later studied at Phillips Exeter Academy, an exclusive preparatory school in New Hampshire. There he showed talent in fencing, becoming the captain of the school's team. He also excelled in literature, earning a diploma in classics. Yet Zuckerberg remained fascinated by computers, and continued to work on developing new programs. While still in high school, he created an early version of the music software Pandora, which he called Synapse. Several companies—including AOL and Microsoft—expressed an interest in buying the software, and hiring the teenager before graduation. He declined the offers.


Time at Harvard

After graduating from Exeter in 2002, Zuckerberg enrolled at Harvard University. By his sophomore year at the iv y league institution, he had developed a reputation as the go-to software developer on campus. It was at that time that he built a program called CourseMatch, which helped students choose their classes based on the course selections of other users. He also invented Facemash, which compared the pictures of two students on campus and allowed users to vote on which one was more attractive. The program became wildly popular, but was later shut down by the school administration after it was deemed inappropriate.


Based on the buzz of his previous projects, three of his fellow students—Divya Narendra, and twins Cameron and Tyler Winklevoss—sought him out to work on an idea for a social networking site they called Harvard Connection.


This site was designed to use information from Harvard's student networks in order to create a dating site for the Harvard elite. Zuckerberg agreed to help with the project, but soon dropped out to work on his own social networking site with friends Dustin Moskovitz, Chris Hughes and Eduardo Saverin.


Zuckerberg and his friends created a site that allowed users to create their own profiles, upload photos,and communicate with other users. The group ran the site—first called The Facebook—out of a dorm room at Harvard until June 2004. After his sophomore year, Zuckerberg dropped out of college to devote himself to Facebook full time, moving the company to Palo Alto, California. By the end of 2004, Facebook had 1 million users.




The Rise of Facebook

In 2005, Zuckerberg's enterprise received a huge boost from the venture capital firm Accel Partners. Accel invested $12.7 million into the network, which at the time was open only to ivy league students. Zuckerberg's company then granted access to other colleges, high school and international schools, pushing the site's membership to more than 5.5 million users by December 2005. The site then began attracting the interest of other companies, who wanted to advertize with the popular social hub. Not wanting to sell out, Zuckerberg turned down offers from companies such as Yahoo! and MTV Networks. Instead, he focused on expanding the site, opening up his project to outside developers and adding more features.


Zuckerberg seemed to be going nowhere but up, however in 2006, the business mogul faced his first big hurdle. The creators of Harvard Connection claimed that Zuckerberg stole their idea, and insisted the software developer needed to pay for their business losses. Zuckerberg maintained that the ideas were based on two very different types of social networks but, after lawyers searched Zuckerberg's records, incriminating Instant Messages revealed that Zuckerberg may have intentionally stolen the intellectual property of Harvard Connection and offered Facebook users' private information to his friends.

Zuckerberg later apologized for the incriminating messages, saying he regretted them. "If you're going to go on to build a service that is influential and that a lot of people rely on, then you need to be mature, right?" he said in an interview with The New Yorker. "I think I've grown and learned a lot."

Although an initial settlement of $65 million was reached between the two parties, the legal dispute over the matter continued well into 2011, after Narendra and the Winklevosses claimed they were misled in regards to the value of their stock.



Zuckerberg faced yet another personal challenge when the 2009 book The Accidental Billionaires, by writer Ben Mezrich, hit stores. Mezrich was heavily criticized for his re-telling of Zuckerberg's story, which used invented scenes, re-imagined dialogue and fictional characters. Regardless of how true-to-life the story was, Mezrich managed to sell the rights of the tale to screenwriter Aaron Sorkin, and the critically acclaimed film The Social Network received eight Academy Award nominations.

Zuckerberg objected strongly to the film's narrative, and later told a reporter at The New Yorker that many of the details in the film were inaccurate. For example, Zuckerberg has been dating longtime girlfriend Priscilla Chan, a Chinese-American medical student he met at Harvard, since 2003.
 He also said he never had interest in joining any of the final clubs. "It's interesting what stuff they focused on getting right; like, every single shirt and fleece that I had in that movie is actually a shirt or fleece that I own," Zuckerberg told a reporter at a start-up conference in 2010. "So there's all this stuff that they got wrong and a bunch of random details that they got right."


Yet Zuckerberg and Facebook continued to succeed, in spite of the criticism. Time magazine named him Person of the Year in 2010, and Vanity Fair placed him at the top of their New Establishment list. Forbes also ranked Zuckerberg at No. 35—beating out Apple CEO Steve Jobs—on its "400" list, estimating his net worth to be $6.9 billion.


Philanthropic Causes

Since amassing his sizeable fortune, Zuckerberg has used his millions to fund a variety of philanthropic causes. The most notable examples came in 2010. In September of that year, he donated $100 million to save the failing Newark Public Schools system in New Jersey. Then, in December 2010, Zuckerberg signed the "Giving Pledge", promising to donate at least 50 percent of his wealth to charity over the course of his lifetime. Other Giving Pledge members include Bill Gates, Warren Buffett and George Lucas. After his donation, Zuckerberg called on other young, wealthy entrepreneurs to follow suit. "With a generation of younger folks who have thrived on the success of their companies, there is a big opportunity for many of us to give back earlier in our lifetime and see the impact of our philanthropic efforts," he said.


Going Public

Zuckerberg made two major life changes in May 2012. Facebook had its initial public offering, which raised $16 billion, making it the biggest internet IPO in history. How Zuckerberg's company will handle this influx of cash remains to be seen. But Zuckerberg may be looking at more acquisitions. He personally negotiated the company deal to buy Instragram the previous month.

After the initial success of the IPO, the Facebook stock price dropped somewhat in the early days of trading. But Zuckerberg is expected to weather any ups and downs in his company's market performance. He holds more than a quarter of its stock and retains 57 percent control of the voting shares.





On May 19, 2012—a day after the IPO—Zuckerberg wed his longtime girlfriend, Priscilla Chan. About 100 people gathered at the couple's Palo Alto, California home. The guests thought they were there to celebrate Chan's graduation from medical school, but instead they witnessed Zuckerberg and Chan exchange vows.

In May 2013, Facebook made the Fortune 500 list for the first time—making Zuckerberg, at the age of 28, the youngest CEO on the list.

Litmus Test: To become a "Face" do something which is not in to a "Book".

-Diptesh